🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-3)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનના અતિમહત્વના પ્રકરણ 5 (અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા) અને પ્રકરણ 6 (સ્વાતંત્ર્ય ચળવળો) ના 30 પ્રશ્નોની ઇન્ટરેક્ટિવ ક્વિઝ રજૂ કરી રહ્યા છીએ.
ઇતિહાસના આ બંને પ્રકરણો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના મેરિટ માટે ખૂબ જ સ્કોરિંગ અને અગત્યના છે.
આ ક્વિઝની વિશેષતાઓ:- વિષયવસ્તુની ઊંડાણપૂર્વક સમજ: દરેક પ્રશ્નની સાથે આપેલ સમજૂતી તમને કાયમ માટે ઘટનાઓ યાદ રખાવશે.
- ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ તરત રિઝલ્ટ અને માર્ગદર્શન મળશે.
👇 નીચે આપેલા 30 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇
📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝
⛺ એકમ- 5: અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
1. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી?
2. ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે.?
3. રાજારામ મોહનરાય : બ્રહ્મોસમાજ :: દયાનંદ સરસ્વતી : ...........?
4. ભારતના કયા નગરમાં લંડન યુનીવર્સીટીના નમુના પ્રમાણે યુનીવર્સીટી નહોતી શરુ કરાઈ ?
5. અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યાશાળાની સ્થાપના કરી હતી ?
6. ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામેથી જાણીતી છે.?
7. “ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ” ની મુલાકાત લેવા તમે નીચે પૈકી ક્યાં શહેરમાં જાશો?
8. રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી.?
9. તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો, તેમાં નીચે પૈકી કોનો સમાવેશ તમે નહિ કરો. ?
10. નીચે પૈકી કયા ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી હતી ?
11. ગુજરાતના સૂરતમાં માનવધર્મસભાની સ્થાપના કોણે કરી હતી?
12. સયાજીરાવ ગાયકવાડ :: વડોદરા, ભગવતસિંહજી :..............?
13. નીચે આપેલી ઘટનાઓને ચડતા ક્રમમાં ગોઠવો ?
- 1. સિરામપૂરમાં માર્શમેન દ્વારા કન્યાશાળાની સ્થાપના.
- 2. ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ.
- 3. ગોપાલકૃષ્ણગોખલે એ ફરજીયાત શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.
- 4. એમ્સહાર્ટ દ્વારા કોલકત્તામાં સંસ્કૃત કોલેજની સ્થાપના.
14. નીચે આપેલા વિધાનોની યોગ્યતા ચકાસો
- વિધાન-1: વેલેસ્લીએ કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી.
- વિધાન-2: વિલિયમ બેન્ટિકના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હતો.
15. ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને વ્યવસાય સાથે જોડાયેલી સંસ્થાની કઈ જોડ યોગ્ય નથી?
💡 Exam No Guru ખાસ ભલામણ 💡
ઇતિહાસના તથ્યોને ગોખવા કરતા સમજીને યાદ રાખો!
દરરોજ નવા ક્વિઝ અને મટિરિયલ્સ માટે જોડાયેલા રહો!
જ્ઞાન સાધના અને NMMS પરીક્ષાના મેરિટમાં આવવા માટે પાઠ્યપુસ્તકનું ઝીણવટભર્યું વાંચન ખૂબ જ જરૂરી છે.
⛺ એકમ- 6: સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ.1870 થી ઈ.સ.1947)
16. (1) હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે.?
17. (2) નીચે આપેલા આંદોલનને તેમના સમય મુજબ ગોઠવો
- 1. જલીયાવાલાબાગનો હત્યાકાંડ
- 2. ચંપારણ સત્યાગ્રહ
- 3. હિંદછોડો આંદોલન
- 4. દાંડીકૂચ
18. (3) નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું?
19. (4) નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃતિઓ ચલાવી હતી?
20. (5) વિનાયક સાવરકર વિષે કયું વિધાન યોગ્ય નથી ?
21. (6) શ્યામજીકૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરુ કર્યું ?
22. (7) નીચે આપેલ પૈકી કયું આંદોલન ગાંધીજીના શરૂઆતના આંદોલનમાં સમાવેશ થતો નથી.?
23. (8) સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી “સરદાર” તરીકે ઓળખાયા?
24. (9) દાંડીકૂચ અંગે કયું વિધાન યોગ્ય છે?
25. (10) નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે?
26. (11) વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા?
27. (12) ગોવિંદગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે?
28. (13) ભારત દેશને આઝાદી મળતાની સાથે ભારતમાંથી કયા નવા દેશનું નિર્માણ થયું?
29. (14) કરેંગે યા મરેંગે નો નારો આપણને ક્યા આંદોલન દ્વારા મળ્યો?
30. (15) લાલ-બાલ અને પાલની ત્રિપુટીમાં કયા વ્યક્તિનો સમાવેશ થતો નથી?
0 Comments